OpenAI

ChatGPTનો ઉપયોગ

તમારી પહેલી ચેટથી લઈને અદ્યતન સાધનો અને કાર્યપ્રવાહોના ઉપયોગ સુધી, ChatGPT સાથે વ્યવહારુ કૌશલ્યો વિકસાવો.

કાર્યક્રમો અને કાર્યશાળાઓ દ્વારા શીખો

વાસ્તવિક કાર્યપ્રવાહો જાણો, અન્ય લોકો AIનો ઉપયોગ કેવી રીતે કરે છે તે જુઓ અને નિષ્ણાતોને સાંભળો. આ માટે જીવંત પ્રસારિત થતાં અથવા તમારી અનુકૂળતાએ જોઈ શકાતાં સત્રોમાં જોડાઓ.

વધુ જાણો

Books icon in a white circle on a green background.

AIની મૂળભૂત બાબતો

AI કેવી રીતે કામ કરે છે, ક્યાં વપરાય છે અને તેનો જવાબદારીપૂર્વક ઉપયોગ કેવી રીતે કરવો તેનો પરિચય.

ChatGPT and briefcase icons in white circles on a green and yellow gradient.

કામ માટે ChatGPT

વિવિધ ભૂમિકાઓ અને ઉદ્યોગોમાં ટીમો ChatGPTનો ઉપયોગ કેવી રીતે કરે છે.

Codex symbol in a white circle on a blue and purple gradient.

Codex

Codex સાથે કોડ લખવા, કાર્યો કરવા અને કાર્યપ્રવાહો ચલાવવા માટે માર્ગદર્શન.

આજે જ OpenAI અકાદમીમાં જોડાઓ

AIની શક્યતાઓ શોધતા અને તેની મદદથી સર્જન કરતા સાથીઓના સમુદાય સાથે જોડાઓ.